Friday, November 9, 2018
About blog
સામાન્ય રીતે ગણિત (Maths) શબ્દ આવે એટલે વિદ્યાર્થીઓ માં એક પ્રકાર નો ડર
જોવા મળે છે. 🤒 ગણિત એ અઘરો વિષય નથી પરંતુ ખૂબ જ સરળ વિષય છે. 🎲 જરૂર છે
ગણિત ના પાયાના સિદ્ધાંતો સમજવાની તથા તેને એક અલગ નજર થી જોવાની...🤔🔍
👤 હું આપ ને આ Videos ના માધ્યમ થી ગણિત ના ચાહક જરૂર બનાવી દઇશ.🎯
આ Videos જોયા બાદ આપ જ કહેશો Maths 📚 એ Mathematics નહીં પરંતુ Math-a-magic છે.
આપ નું સ્વાગત છે મારા બ્લોગ " Mathemagic by J R Dangar " માં 💻

Subscribe to:
Posts (Atom)